|
|
કોલેજ મારી ઘણી છે
દુર;
તેથી પડે છે બસ ની જરુર.
લેક્ચરરો છે ખુબ સારા;
પણ
માર્કસ કાપે છે દીલ થી અમારા.
રુલ્સ અને રેગ્યુલેશન એવા છે;
જાણે
હોય કોઇ સ્કુલ;
તો પણ અમે તો બન્કો;
મારીયે છીયે ફૂલ.
ભલે
હોય વર્કશોપ મ કેન્ટીન;
પ્ણ લાગે છે બગીચા નુ ફુલ;
ચા, પણી અને
નાસ્તો કરીને;
વિધાર્થી ઓ રહે છે કૂલ.
મેડ્મો નો ગુસ્સો તો એવો
છે કે;
જાણે નદી મા આવ્યુ પૂર;
માછ્લા અને કાચબા રૂપી વિધાર્થી ઓ;
તેમા
તણાય જાય છે ઘણા દૂર.
વાઇવા અને PROJECT નુ નામ;
સાંભળી થઈ જાય
છે અમારા ડબલા ડૂલ;
અને પછી ઓવર ટાઇમ થી પૂરા કરેલા એસાઇમેન્ટ માં;
નીકળે
છે અમારી ભૂલ.
આતો બધી મજાક ની વાતો છે;
બાકી કોલેજ છે અમારી
તાજમહેલ જેવુ નૂર;
માટે કહે છે @KHIL કે આવવુ હોય તો આવી;
જાવ આ કોલેજ
માં પછી મંજીલ નથી દૂર.........
Categories: None
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.